શોધખોળ કરો
કઇ હૉટ એક્ટ્રેસની બ્રેસ્ટ અચાનક વધતા લોકો કરવા લાગ્યા હતા ખરાબ કૉમેન્ટ, હવે એક્ટ્રેસે બ્રેસ્ટ વધવાનુ શું આપ્યુ કારણ, જાણો.....

Salma_Hayek
1/11

મુંબઇઃ અમેરિકન એક્ટ્રેસ સલમા હાયેકે પોતાની સુંદરતા અને એક્ટિંગથી ફેન્સને દિવાના કરી દીધા છે. સલમા હંમેશા પોતાના બૉલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં જ તેને તેની બ્રેસ્ટ સાઇઝને લઇને લોકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યાં છે, જે એક્ટ્રેસને બિલકુલ પસંદ નથી આવ્યા, અને તેના પર સલમા હાયેકે જોરદાર જવાબ આપતા કહ્યું કે બ્રેસ્ટ બિલકુલ નેચરલ છે.
2/11

તાજેતરમાં જ સલમા હાયક એક કાર્યક્રમમાં પહોંચી હતી, જ્યાં તેને પોતાની બૉડીને લઇને ખુલીને વાત કરી. સલમાએ કહ્યું કે, ઘણાબધા લોકોએ કહ્યું મારા બ્રેસ્ટ વધ્યા છે, પરંતુ હું તેમને દોષ નથી આપતી, કેમકે પહેલા મારા બ્રેસ્ટ નાના જ હતા, અને હવે તે નેચરલ રીતે વધી રહ્યાં છે.
3/11

એક્ટ્રેસે આ દરમિયાન પોતાની પર્સનલ લાઇફ સાથે જોડયેલા કેટલાય રાજ ખોલ્યા તેને જણાવ્યુ કે - હાલનો સમય તેના માટે બહુ જ મુશ્કેલીભર્યો છે. તે આજકાલ મૉનોપૉઝમાંથી પસાર થઇ રહી છે. તેમને બતાવ્યુ કે, જ્યારે મે આને સમજ્યુ તો તરત જ હું ડૉક્ટરની પાસે ચાલી ગઇ.
4/11

સલમાએ કહ્યું કે, જ્યારે ડૉક્ટરને મળી હતી તો બહુજ ડરેલી હતી, અને તેમના સવાલો મને વધુ ડરાવી રહ્યાં હતા. તે સમયે ડૉક્ટરે મને પુછ્યુ કે - શું મારા કાન પર વાળ ઉગી રહ્યાં છે? મને દાઢી અને મુંછ આવી રહી છે?, શું મારી વજન વધી રહ્યું છે? પછી છેલ્લે તેમને મને પુછ્યુ કે શું તમારો પ્રાઇવેટ પાર્ટ ડ્રાય થઇ રહ્યો છે? આને સાંભળીને હું બિલકુલ ચોંકી ગઇ હતી.
5/11

સલમાએ કહ્યું કે મોનોપૉઝમાં કેટલીક મહિલાઓનુ વજન ઘટી જાય છે, અને કેટલીક મહિલાઓનુ વજન વધી જાય છે, અને જો વજન વધે છે તો તેમના બ્રેસ્ટ પણ વધે છે.
6/11

વળી, તેમને બધાને એ પણ સમજાવ્યુ કે કેટલીક મહિલાઓના બ્રેસ્ટ બાળકોને દુધ પીવડાવતા સમયે વધે છે, અને પછી તે એવા જ રહે છે, પરંતુ મારી સાથે આવુ મોનોપૉઝમાં થઇ રહ્યું છે.
7/11

સલમાએ બતાવ્યુ કે, હવે મોનોપૉઝના કારણે મારા વજનની સાથે સાથે બ્રેસ્ટ સાઇઝ પણ વધી ગઇ છે. આવામાં કેટલાક લોકોને લાગે છે કે મે સર્જરી કરાવી છે, પરંતુ આ સાચુ નથી. મે કોઇ પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી, આ નેચરલ છે.
8/11

સલમાએ બતાવ્યુ કે, કેટલીક મહિલાઓ એવી છે જે આના વિશે ખુલીને વાત નથી કરતી, પરંતુ મને કોઇ તકલીફ નથી. મોનોપૉઝમાં મને કેટલીય વાર હૉટ ફ્લેશેઝ અને મૂડ સ્વિંગ્સનો સામનો કરવો પડે છે, જે બહુજ ખરાબ અનુભવ હોય છે.
9/11

મહિલાઓની ઉંમર વિશે વાત કરતા તેને બતાવ્યુ કે- આપણે એ યાદ રાખવુ જોઇએ કે આપણી કોઇ એક્સપાયરી ડેટ નથી હોતી. આપણે કોઇપણ ઉંમરમાં કંઇપણ કરી શકીએ છીએ. દરેક ઉંમરમાં સપના જોવા અને તેને પુરા કરવાનો હક છે.
10/11

તેને આગળ કહ્યું- આપણે દુનિયામાં કોઇની સેવા કરવા માટે નથી આવ્યા, જો બાળકો મોટા થઇને આપણાથી દુર ચાલ્યા ગયા તો, એનો એ અર્થ બિલકુલ નથી કે આપણી એક્સપાયરી ડેટ આવી ચૂકી છે, આ ફક્ત એક અણસમજણ છે.
11/11

ઉલ્લેખનીય છે કે સલમા 54 વર્ષની છે, અને હજુ પણ હૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની હૉટનેસનો જલવો બિખેરતી રહે છે. સલમા બહુજ જલ્દી ફિલ્મ Eternalsમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે એન્જેલિના જોલી અને રિચર્ડ મેડેન પણ હશે.
Published at : 25 Jun 2021 04:15 PM (IST)
આગળ જુઓ
Advertisement