શોધખોળ કરો
ટીવી એક્ટ્રેસ Shweta Tiwariએ ફરી એકવાર બતાવ્યો ગ્લેમરસ લૂક, પિન્ક પેન્ટ સૂટમાં આપ્યા કમાલના પૉઝ
Sweta_Tiwary
1/6

મુંબઇઃ ટીવીની હૉટ મમ્મી અને કસૌટી જિંદગી કી ફેમ જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ પોતાના શૉના કારણે ખુબ ચર્ચામાં છે. શ્વેતા તિવારી સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને ફેન્સની વચ્ચે જબરદસ્ત લૂક અને સ્ટાઇલના કારણે ચર્ચાનો વિષય બની છે. હવે તાજેતરમાં તેને એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે, તે બધાની ઉંઘ ઉડાડી રહ્યું છે.
2/6

શ્વેતા તિવારીએ ટીવી શૉ કસૌટી જિંદગી કીમાં પ્રેરણાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી હતી. શૉમાં દર્શકોએ તેની ભૂમિકાને ખુબ પસંદ કરી હતી, અને હવે શ્વેતા સોશ્યલ મીડિયા પર પોતાનો જલવો બિખેરી રહી છે.
Published at : 22 Jul 2021 02:40 PM (IST)
આગળ જુઓ





















