શોધખોળ કરો
રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે સુમોના ચક્રવર્તી, 'ધ કપિલ શર્મા શૉ'ના રૉલથી બિલકુલ જુદો જ છે અંદાજ, જુઓ તસવીરો....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/5bd34858f8c01c0d512c9be0e2736b78_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sumona_Chakraborty
1/6
![મુંબઇઃ સુમોના ચક્રવર્તી તે કૉમિક સ્ટાર્સમાં સામેલ છે, જેના લાખો ફેન્સ છે. કપિલ શર્માની સાથે શાનદાર કેમેસ્ટ્રી ઉપરાંત પણ સુમોના ચક્રવર્તીને એક ટેલેન્ટેડ એક્ટ્રેસ પણ માનવામાં આવે છે. ધ કપિલ શર્મા શૉથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી સુમોના ચક્રવર્તીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે એકદમ ગ્લેમરસ અને હૉટ છે. સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને ઇન્સટાગ્રામ પર સુમોના ચક્રવર્તીના વન મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે ફેન્સને તેના પ્રત્યેની દિવાનગી સાબિત કરે છે. આજે અમે તમને સુમોનાની રિયલ લાઇફની કેટલીક એવી તસવીરો બતાવી રહ્યા છીએ, જેમાં તે ખુબ સુંદર અને બૉલ્ડ-હૉટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/a7b385ad00d02c2f885f7abfc3fc32d7371e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ સુમોના ચક્રવર્તી તે કૉમિક સ્ટાર્સમાં સામેલ છે, જેના લાખો ફેન્સ છે. કપિલ શર્માની સાથે શાનદાર કેમેસ્ટ્રી ઉપરાંત પણ સુમોના ચક્રવર્તીને એક ટેલેન્ટેડ એક્ટ્રેસ પણ માનવામાં આવે છે. ધ કપિલ શર્મા શૉથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી સુમોના ચક્રવર્તીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે એકદમ ગ્લેમરસ અને હૉટ છે. સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને ઇન્સટાગ્રામ પર સુમોના ચક્રવર્તીના વન મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે ફેન્સને તેના પ્રત્યેની દિવાનગી સાબિત કરે છે. આજે અમે તમને સુમોનાની રિયલ લાઇફની કેટલીક એવી તસવીરો બતાવી રહ્યા છીએ, જેમાં તે ખુબ સુંદર અને બૉલ્ડ-હૉટ લાગી રહી છે.
2/6
![કૉમેડી ક્વિન્સમાં સામેલ સુમોના ચક્રવર્તી ફક્ત ટેલેન્ટ માટે નથી ઓળખાતી, પરંતુ તે રિયલ લાઇફમાં પોતે એક ગ્લેમરસ ગર્લ પણ છે. સોશ્યલ મીડિયા પર તેની હૉટનેસ એન્ડ ફેબૂલસ પિક્ચરના લાખો ફેન્સ દિવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/7278927db9a3aa75b271848295e58a709ab5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૉમેડી ક્વિન્સમાં સામેલ સુમોના ચક્રવર્તી ફક્ત ટેલેન્ટ માટે નથી ઓળખાતી, પરંતુ તે રિયલ લાઇફમાં પોતે એક ગ્લેમરસ ગર્લ પણ છે. સોશ્યલ મીડિયા પર તેની હૉટનેસ એન્ડ ફેબૂલસ પિક્ચરના લાખો ફેન્સ દિવાના છે.
3/6
![સુમોના ચક્રવર્તી પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ફેન્સને દિવાના કરતી રહે છે. તેની ફેશન સેન્સની ઝલક તેની તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/324cad580b2ade07fa13d43ed4a7cdca37344.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તી પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ફેન્સને દિવાના કરતી રહે છે. તેની ફેશન સેન્સની ઝલક તેની તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાય છે.
4/6
![સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર પોતાની ફેશન અને પર્સનલ લાઇફસ્ટાઇલની તસવીરો પણ શેર કરતી રહે છે. તસવીરોમાં તે શાનદાર લૂક આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/2b883bd30c586bce0018a504fd03c5506d5ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર પોતાની ફેશન અને પર્સનલ લાઇફસ્ટાઇલની તસવીરો પણ શેર કરતી રહે છે. તસવીરોમાં તે શાનદાર લૂક આપે છે.
5/6
![10 વર્ષની ઉંમરમાં પોતાની કેરિયર શરૂ કરનારી સુમોના ચક્રવર્તી અત્યાર સુધી કેટલાય શાનદાર શૉમાં કામ કરી ચૂકી છે. સુમોનાએ આમિર ખાન અને મનિષા કોઇરાલાની ફિલ્મ મનથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હજુ સુધી તે નાના પદડા પર કેટલીય મોટી સીરિયલો જેમ કે કસમ સે, કસ્તૂરી, નીર ભરે તેરે નૈના દેવીમાં કામ કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/9ef11489c65383df543210f2455b3d82f573f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10 વર્ષની ઉંમરમાં પોતાની કેરિયર શરૂ કરનારી સુમોના ચક્રવર્તી અત્યાર સુધી કેટલાય શાનદાર શૉમાં કામ કરી ચૂકી છે. સુમોનાએ આમિર ખાન અને મનિષા કોઇરાલાની ફિલ્મ મનથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. હજુ સુધી તે નાના પદડા પર કેટલીય મોટી સીરિયલો જેમ કે કસમ સે, કસ્તૂરી, નીર ભરે તેરે નૈના દેવીમાં કામ કરી ચૂકી છે.
6/6
![સુમોનાના અસલી ઓળખ કપિલ શર્મા શૉ જ મળી. આ શૉમાં કામ કર્યા બાદ સુમોના ચક્રવર્તીની ઘરે ઘરે ઓળખાય થઇ ગઇ, અને ગ્લેમરસ ગર્લ હવે લાખો ફેન્સની દિવાનગીનુ કારણ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/12d90f21d3fb7210298f3e889433dd0e3c313.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુમોનાના અસલી ઓળખ કપિલ શર્મા શૉ જ મળી. આ શૉમાં કામ કર્યા બાદ સુમોના ચક્રવર્તીની ઘરે ઘરે ઓળખાય થઇ ગઇ, અને ગ્લેમરસ ગર્લ હવે લાખો ફેન્સની દિવાનગીનુ કારણ પણ છે.
Published at : 07 May 2021 03:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)