શોધખોળ કરો
રિપ્ડ ડેનિમ જેકેટની અંદર સ્પૉર્ટ્સ બ્રા પહેરવા પર ટ્રૉલ થઇ આ હૉટ એક્ટ્રેસ, જુઓ તસવીરો

Urfi_Javed_03
1/6

મુંબઇઃ બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ તાજેતરમાં જ રેપ્ડ ડેનિમ જેકેટની અંદર સ્પૉર્ટસ બ્રા પહેરીને એરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન તેને ફોટોગ્રાફરોએ ઘેરી લીધી. ઉર્ફી જાવેદનો આ નવો અવતાર જોઇને સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઇ ગઇ. તેની તસવીરો મિનીટોમાં વાયરલ થયા બાદ લોકો તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા, જોકે, ઉર્ફીએ ટ્રૉલનો જવાબ પણ આપ્યો છે.
2/6

ઉર્ફી જાવેદે સ્પૉર્ટ્સ બ્રા, જેકેટ અને જીન્સ પહેરેલુ હતી. ઉર્ફીના જેકેટ ફ્રન્ટ બાજુએથી એટલુ નાનુ હતુ કે તેની બ્રા ફ્લૉન્ટ થઇ રહી હતી.
3/6

લોકોએ ઉર્ફીની આ ફેશન સ્ટાઇલની જબરદસ્ત નિંદા કરી અને જોરદાર ટ્રૉલ કરવા લાગ્યા.
4/6

એક ઇન્ટરવ્યૂમાં આના વિશે વાત કરતા ઉર્ફીએ કહ્યું કે જો તેને પબ્લિસિટી જ જોઇતી હોત તો તે એરપોર્ટ પર કપડાં વિના જ જતી.
5/6

ઉર્ફીએ એ વાત પર પણ જાણકારી આપી કે લોકો તેના વિશે વાત કરતા બદલાય બસ તેના ડ્રેસ વિશે વાત કરે.
6/6

ઉર્ફીએ કહ્યું કે, તે લોકોની માનસિકતા ક્યારેય નથી બદલી શકતી.
Published at : 06 Sep 2021 03:17 PM (IST)
આગળ જુઓ
Advertisement