શોધખોળ કરો
હૉટ એક્ટ્રેસ લેમ્બોર્ગિનીમાં આપી રહી હતી પૉઝ, પણ લાંબી હાઇટના કારણે દરવાજામાં ફસાઇ જતા થયો ફજેતો, તસવીરો વાયરલ, જુઓ........
Urvashi_Rautela_
1/10

મુંબઇઃ બૉલીવુડની કેટલીય એક્ટ્રેસ અજીબોગરીબ રીતે પૉઝ આપીને પોતાના ફેન્સનુ મનોરંજન કરતી રહે છે. કેટલીક અભિનેત્રીઓ બૉલ્ડ તો કેટલીય સાદા સિમ્પલ પૉઝથી ફેન્સની વચ્ચે છવાઇ જાય છે. હવે આ લિસ્ટમાં હૉટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનુ નામ પણ જોડાઇ ગયુ છે. તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે લેમ્બોર્ગિનીમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
2/10

આમ તો ઉર્વશી રૌતેલાનુ નામ બૉલીવુડમાં બૉલ્ડ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે, અને તેની ફેશન અને સ્ટાઇલ લાખો લોકોને દિવાના બનાવી રહી છે.
Published at : 28 Jul 2021 11:15 AM (IST)
આગળ જુઓ





















