શોધખોળ કરો
બેબી બમ્પ સાથે આલિયા ભટ્ટની તસવીર વાયરલ, સેટ પર હાર્ડ વર્ક કરતી જોવા મળી એક્ટ્રેસ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/fb8cc31c3a4479c0739355d199c67a351657426735_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયાની ભટ્ટ સેટ પરની તસવીર
1/8
![આલિયા ભટ્ટ લાંબા સમયથી તેની હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના શૂટિંગમાં વ્યસ્ત હતી. સેટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં બધાની નજર તેના બેબી બમ્પ પર ટકેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/2d71a72822487d539efe6342173a0952c503f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટ લાંબા સમયથી તેની હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનના શૂટિંગમાં વ્યસ્ત હતી. સેટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં બધાની નજર તેના બેબી બમ્પ પર ટકેલી છે.
2/8
![રણબીર કપૂર સાથેના લગ્નના લગભગ અઢી મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે આ સ્થિતિમાં પણ એ જે હાર્ડ વર્ક કરી રહી છે. તેની ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/f3ccdd27d2000e3f9255a7e3e2c488008d7ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણબીર કપૂર સાથેના લગ્નના લગભગ અઢી મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે આ સ્થિતિમાં પણ એ જે હાર્ડ વર્ક કરી રહી છે. તેની ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે.
3/8
!['હાર્ટ ઓફ સ્ટોન' આલિયાની પહેલી હોલીવુડ ફિલ્મ છે. આમાં તે ગેલ ગાડોન જેવા હોલીવુડ સુપરસ્ટાર સાથે જોવા મળશે. તેના ડિરેક્ટર ટોમ હાર્પર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/fe5df232cafa4c4e0f1a0294418e566094f38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'હાર્ટ ઓફ સ્ટોન' આલિયાની પહેલી હોલીવુડ ફિલ્મ છે. આમાં તે ગેલ ગાડોન જેવા હોલીવુડ સુપરસ્ટાર સાથે જોવા મળશે. તેના ડિરેક્ટર ટોમ હાર્પર છે.
4/8
![ફોટોમાં આલિયા રેગિસ્તાન જેવી જગ્યા પર શૂટિંગમાં વ્યસ્ત હોય તેવું જોવા મળી રહ્યું છે.તેને ઓલિવ ગ્રીન જંપ શૂટ સાથે કોમ્બેટ બૂટસ ટીમ અપ કર્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/032b2cc936860b03048302d991c3498fe4a4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં આલિયા રેગિસ્તાન જેવી જગ્યા પર શૂટિંગમાં વ્યસ્ત હોય તેવું જોવા મળી રહ્યું છે.તેને ઓલિવ ગ્રીન જંપ શૂટ સાથે કોમ્બેટ બૂટસ ટીમ અપ કર્યાં છે.
5/8
![જો કે સેટ પરથી લીંક થયેલી આ તસવીર એટલી ક્લિયર નથી. જો કે આલિયાના ફ્રેન્સ માટે ખૂબ જ મહત્વની છે. ફેન્સ આતુરતાથી જુનિયર કપૂરની રાહ જોઇ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/18e2999891374a475d0687ca9f989d83a1dee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે સેટ પરથી લીંક થયેલી આ તસવીર એટલી ક્લિયર નથી. જો કે આલિયાના ફ્રેન્સ માટે ખૂબ જ મહત્વની છે. ફેન્સ આતુરતાથી જુનિયર કપૂરની રાહ જોઇ રહ્યાં છે.
6/8
![આમ તો આ ફિલ્મનું શૂટ કમ્પલિટ થઇ ચૂક્યું છે.તેને સેટ પરના કેટલાક ફોટોને શેર કરતા એક ઇમોશનલ નોટ લખી છે. આ સાથે જ તેને રણબીર કપૂર તરફ ઇશારો કરતાં ઘરવાપસીનો પણ મેસેજ આપ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/799bad5a3b514f096e69bbc4a7896cd9315cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ તો આ ફિલ્મનું શૂટ કમ્પલિટ થઇ ચૂક્યું છે.તેને સેટ પરના કેટલાક ફોટોને શેર કરતા એક ઇમોશનલ નોટ લખી છે. આ સાથે જ તેને રણબીર કપૂર તરફ ઇશારો કરતાં ઘરવાપસીનો પણ મેસેજ આપ્યો છે.
7/8
![ફોટોમાં આલિયા બેબી બમ્પ સાથે જોવા મળી. તે લંડનથી પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર રણબીર કપૂરને જોતા જ આલિયા ખુશખુશાલ થઇ ગઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/8cda81fc7ad906927144235dda5fdf1568cf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં આલિયા બેબી બમ્પ સાથે જોવા મળી. તે લંડનથી પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર રણબીર કપૂરને જોતા જ આલિયા ખુશખુશાલ થઇ ગઇ હતી.
8/8
!['હાર્ટ ઓફ સ્ટોન'થી પહેલા આલિયા ભટટ્ની પ્રોડકશન ફિલ્મ ડાર્લિગ્સ આવી રહી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર આવતા મહિને જ રિલીઝ થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/10/156005c5baf40ff51a327f1c34f2975b67c6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'હાર્ટ ઓફ સ્ટોન'થી પહેલા આલિયા ભટટ્ની પ્રોડકશન ફિલ્મ ડાર્લિગ્સ આવી રહી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર આવતા મહિને જ રિલીઝ થશે
Published at : 10 Jul 2022 09:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)