શોધખોળ કરો
'પતિ સાથે રોજ 5 મિનિટ માટે સેક્સ માણો, સેક્સની કદી ના પાડવી નહીં', ટોચની મૉડલની સલાહ સામે હોબાળો...
Caprice_Bourret
1/7

ન્યૂયોર્કઃ અમેરિકાની જાણીતી મૉડલ કેપ્રિસ બૉરેટ (Caprice Bourret)ના એક નિવેદનથી હંગામો મચી ગયો છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કેપ્રિસ બૉરેટે સેક્સ અને પતિ-પત્નીના સંબંધો પર પોતાનો મત રજૂ કર્યો છે. કેપ્રિસ બૉરેટની સલાહ લોકોને પસંદ નથી આવી અને મોટાભાગના લોકો તેની સલાહ સામે હોબાળો મચાવી રહ્યાં છે.
2/7

49 વર્ષીય મૉડલ કેપ્રિસ બૉરેટનુ કહેવ છે કે મહિલાઓએ પોતાના પતિને સેક્સ માટે ક્યારેય ના પાડવી જોઇએ નહીં. તેને મહિલાઓને સલાહ આપી કે પોતાના પતિની સાથે નિયમિત રીતે યૌન સંબંધ બનાવી રાખો. આના માટે વધુ સમય કાઢવાની જરૂર છે, અને આ સ્ટ્રેસને દુર કરી છે.
Published at : 30 Jul 2021 11:01 AM (IST)
આગળ જુઓ





















