શોધખોળ કરો
Anant Ambani Radhika Merchant Photos: બ્લેક સાડીમાં મુકેશ અંબાણીની પુત્રવધુ રાધિકા મર્ચેન્ટે લૂંટી મહેફીલ, જુઓ તસવીરો
Anant Ambani Radhika Merchant Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પાર્ટીમાં ધૂમ મચાવી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
1/8

Anant Ambani Radhika Merchant Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પાર્ટીમાં ધૂમ મચાવી હતી.
2/8

અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 31 Mar 2023 11:46 PM (IST)
આગળ જુઓ