શોધખોળ કરો
Anant-Radhika Sangeet: શ્લોકા અંબાણીએ રિક્રિએટ કર્યો કરિના કપૂરનો 'બોલે ચૂડિયાં' લૂક, બ્લૂ સાડીમાં સ્ટનિંગ લાગી રાધિકા મર્ચન્ટ
5 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
(તસવીર- એબીપી લાઇવ)
1/11

Anant-Radhika Sangeet Ceremony: શ્લોકા અંબાણીએ અનંત અને રાધિકાની સંગીત રાત્રિ માટે કરીના કપૂરનો 'બોલે ચૂડિયા' લૂક રિક્રિએટ કર્યો. આફ્ટર પાર્ટીની રાધિકાની તસવીરો પણ વાયરલ થઈ છે.
2/11

5 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવૂડના દિગ્ગજ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. બધાની નજર અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીના લુક પર ટકેલી હતી.
Published at : 07 Jul 2024 12:44 PM (IST)
આગળ જુઓ





















