શોધખોળ કરો
Wedding: યામી ગૌતમ બાદ આ ફેમસ એક્ટ્રેસે પણ ડાયરેક્ટર સંગ ચૂપચાપ કરી લીધા લગ્ન, તસવીરો આવી સામે
ફેમસ ડાયરેક્ટરના સિક્રેટ મેરેજ
1/5

એક્ટ્રેસ અંગિરા ધર અને ડાયરેક્ટર આનંદ તિવારીએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. અંગિરા અને આનંદે તાજેતરમાં જ લગ્નની તસવીરો શેર કરી છે. તેમણે 30 એપ્રિલ 2021 પરિવાર અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં લગ્ન કરી લીધા.
2/5

બોલિવૂડ એકટ્રેસ અંગીર ઘર અને ડાયરેક્ટર આનંદ તિવારી સિક્રેટ રીતે લગ્નના બંધનમાં બંઘાઇ ગયા. એક્ટ્રેસે તસવીર શેર કરતાં કહયું કે, તેમણે એપ્રિલમાં 'લવ સ્કાયર ફૂટ' ડાયરેક્ટર આનંદ તિવારીની સાથે લગ્ન કર્યો છે. અંગિરાએ લગ્નની તસવીરો હાલ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તો આનંદ તિવારીએ પણ લગ્નની તસવીર શેર કરીને ફેન્સની તેમના લગ્નની જાણકારી આપી છે.
Published at : 26 Jun 2021 10:06 AM (IST)
આગળ જુઓ





















