શોધખોળ કરો
Animal Music Launch Event: 'એનિમલ'ની મ્યૂઝિક લૉન્ચ ઇવેન્ટમાં Ranbir Kapoor સાથે Bobby Deolએ ખુબ કરી મસ્તી, ગીત ગાયા-ડાન્સ કર્યો....
રણબીર કપૂરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10

Animal Music Launch Event: ફિલ્મની સ્ટારકાસ્ટ 'એનિમલ'ના મ્યૂઝિક લૉન્ચ ઈવેન્ટમાં તેના ચાહકોને મળી હતી. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, બૉબી દેઓલ, બી પ્રાક, વિશાલ મિશ્રા અને ભૂષણ કુમારે પણ હાજરી આપી હતી. આ દરમિયાન બૉબી દેઓલે રણબીર કપૂર સાથે ઘણી મસ્તી કરી હતી, ડાન્સ પણ કર્યો હતો.
2/10

રણબીર કપૂરની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે દર્શકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
Published at : 25 Nov 2023 01:04 PM (IST)
આગળ જુઓ





















