શોધખોળ કરો

Ankita Lokhande Bachelorette Party: અંકિતા લોખંડેએ આપી શાનદાર બેચલર પાર્ટી, જુઓ હસીનાની હોટ અંદાજની તસવીરો

અંકિતા લોખંડેની બેચલર પાર્ટી

1/13
Ankita Lokhande Bachelorette Party: અભિનેત્રી અંકિતા લોખંડે ટૂંક સમયમાં લગ્નસૂત્રથી બંધાશે, મંગળવાર મોડી રાત્રે અંકિતાએ તેમના મિત્રો માટે બેચલર પાર્ટીનું આયોજન કર્યું હતું

2/13
પાર્ટીમાં ગ્લેમરનો જબરદસ્ત તડકો જોવા મળ્યો. પાર્ટીમાં ગ્લેમરસનો જબરદસ્ત તડકો જોવા મળ્યો.

3/13
પાર્ટીમાં સૌથી વધુ ચર્ચા લોખંડેના લૂકના થઇ રહ્યાં છે. તેમની પાર્ટીમાં અંકિતા ખૂબજ બિંદાસ અંદાજમાં જોવા મળી.

4/13
અંકિતા લોખંડેની બેચરલ પાર્ટીમાં રશ્મિ દેસાઇ પણ પાર્ટીનું આકર્ષણ રહી, રશ્મિએ બ્લેક બ્યુટીફુલ આઉટફિટમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી.

5/13
અંકિતાના મિત્રોએ પણ પાર્ટીમાં શાનદાર રીતે એન્ટ્રી કરી હતી. બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

6/13
આ પાર્ટીમાં મોટાભાગની હસીના બ્લેક લૂકમાં જ જોવા મળી

7/13
આ દરમિયાન અંકિતાએ તેમની સહેલીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ખૂબ એન્જોય કર્યું

8/13
અંકિતા લોખંડેની બેચલર પાર્ટીની તસવીરો ટાઉન ઓફ ધ ટાઉન બની ગઇ છે.  પાર્ટીમાં અંકિતા બધું ભૂલીને મગ્ન જોવા મળી હતી.

9/13
અહેવાલો અનુસાર, અંકિતા અને વિકીના લગ્નનું આ ફંક્શન 12 ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે અને તેમાંથી એકનું નામ બાદશાહનું પણ છે.

10/13
પાર્ટીમાં દરેકના લૂક ચર્ચામાં છે. આપને જણાવી દઇએ કે,અંકિતાના મેરેજનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે.

11/13
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્નના બંધનમાં બંધાશે અને તેથી ત્યાં ગેસ્ટ માટે કેટલાક રૂમ પણ બુક કરવામાં આવ્યા છે.

12/13
પાર્ટીમાં મૃણાલ ઠાકુર રેડ સિઝલિંગ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સ્મોકી આઈ મેકઅપ સાથે લેટ નાઈટ પાર્ટીમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.

13/13
અંકિતા તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 12 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે અને તેણે આ લગ્નની ખૂબ જ ભવ્ય તૈયારીઓ કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget