શોધખોળ કરો
Award Event: અવોર્ડ ફંકશનમાં અદિતિ રાવ હૈદરનો જોવા મળ્યો દેશી લૂક, જુઓ તસવીરો
Celebs At Award Event: મુંબઈમાં ગઈકાલે સાંજ ફિલ્મી સિતારાઓના નામે હતી જ્યાં એક ઈવેન્ટમાં કલાકારો અને અભિનેત્રીઓએ ભાગ લીધો હતો.એવોર્ડ ઈવેન્ટમાં આવેલી સુંદરીઓનો લુક જોવા જેવો હતો.
અવોર્ડ ઇવેન્ટમાં પહોંચી હસીનાઓ
1/10

અદિતિ રાવ હૈદરી, કાજોલથી લઈને હિના ખાન અને અવનીત કૌર ગઈકાલે રાત્રે એક એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તમામ અભિનેત્રીઓનો લુક અદભૂત હતો. કેટલાક દેશી લુકમાં જોવા મળ્યા હતા જ્યારે કેટલાકે તેમના ગ્લેમરસ અવતારને ફ્લોન્ટ કર્યો હતો.
2/10

'હીરામંડી' અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સુંદર જાંબલી રંગની સાડી પહેરીને એવોર્ડ ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે તેને મેચિંગ બ્લાઉઝ સાથે પેયર કર્યું હતું.
Published at : 23 Mar 2025 08:00 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















