શોધખોળ કરો
ભોજપુરી ક્વિન મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો
1/8

મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાની એક્ટિંગ સિવાય હોટ અદાઓથી લોકોનું દિલ જીતે છે. ભોજપુરી ક્વિન તરીકે જાણીતી એક્ટ્રેસ મોનાલિસાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/8

મોનાલિસા પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહેતી હોય છે.
Published at : 27 Jan 2022 08:50 PM (IST)
Tags :
Bhojpuri Actress Monalisaઆગળ જુઓ





















