શોધખોળ કરો

બિગબૉસ ફેમ હિમાંશી ખુરાનાની ગ્લેમરસ તસવીરો આવી સામે, સુંદરતાના મામલે મોટી બૉલીવુડ હીરોઇનોને પણ આપી રહી છે માત

Himanshi_Khurana

1/7
મુંબઇઃ બિગબૉસ ફેમ હિમાંશી ખુરાના પોતાના ગ્લેમરસ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હિમાંશી ખુરાના પોતાની તસવીરો પણ શેર કરી ચૂકી છે.

2/7
હિમાંશી ખુરાનાના ફેન્સ તેની આ તસવીરોને સતત શેર કરતા રહે છે. આ જ કારણ છે કે તેની તસવીરો ટ્રેન્ડિંગમાં સામેલ થઇ ચૂકી છે.

3/7
હિમાંશી ખુરાના બિગ બૉસ પહેલા કેટલાય મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે. અહીંથી તેને અલગ ઓળખ મળી.

4/7
બિગ બૉસના ઘરેમાં હિમાંશી પોતાના અફેરના કારણે પણ ચર્ચામાં આવી હતી. આસિમ રિયાઝે તેને શૉમાં જ પ્રપૉઝ કરી દીધુ હતુ.

5/7
જોકે, બાદમાં બન્નેના બ્રેકઅપની ખબરો પણ સામે આવવા લાગી હતી. પરંતુ આસિમે સ્પષ્ટ કરી દીધુ હતુ કે બન્ને હજુ પણ સાથે જ છે.

6/7
આસિમે હિમાંશીની સાથે લગ્ન કરવાના સવાલ પર કહ્યું હતુ કે બન્ને હજુ પોતાની કેરિયર પર જ ધ્યાન આપી રહ્યાં છે. લગ્ન વિશે હજુ કોઇ ધ્યાન નથી રહ્યું.

7/7
હિમાંશી ખુરાનાની સ્ટાઇલ કોઇ ફિલ્મ એક્ટ્રેસથી કમ નથી. તાજેતરમાં જ તેને મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું

Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....

for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Election 2024 | ક્ષત્રિય આંદોલનને લઈ ભાજપનું ડેમેજ કંટ્રોલ, જામનગર બાદ હવે ભાવનગરમાં બેઠકNilesh Kumbhani | સુરત કોંગ્રેસના ઉમેદવાર કરશે કેસરિયા, જુઓ અત્યાર સુધીના મોટા સમાચારHun To Bolish | હું તો બોલીશ | વોટ પહેલા નોટHun To Bolish | હું તો બોલીશ | મેદાનમાં હવે કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય', SCની સુનાવણી પહેલા પંતજલિનું જાહેરમાં માફીનામું
Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી
Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી
ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર
ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Tyre Burst Reasons: બોમ્બની જેમ ફાટી શકે છે તમારી કારનું ટાયર, ગરમીમાં રાખો આ બાબતોનું ધ્યાન

EPF Interest Rates: શું તમારા એકાઉન્ટમાં જમા થયું PFનું વ્યાજ? આ રીતે તરત કરો ચેક

ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, ધોરણ-8 અને 10 પાસ કરી શકે છે અરજી, જાણો કેવી રીતે થશે પસંદગી

ટ્રેનમાં 150 થી 200 વેઇટિંગ હોવ છતાં દલાલો કેવી રીતે આપે છે કન્ફર્મ ટિકિટ? જાણો કઈ રીતે પાડે છે આખો ખેલ

Embed widget