શોધખોળ કરો
બિગ બૉસ ઓટીટીમાં પહેલા જ દિવસે તહેલકો મચાવનારી કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટીની હૉટ તસવીરો વાયરલ, જુઓ.....
Shamita_Shetty_
1/9

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની નાની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ બિગ બૉસ ઓટીટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી છે, જ્યાં શમિતા શેટ્ટી અને શૉના બીજા કન્ટેસ્ટન્ટ પ્રતિક સહજપાલની વચ્ચે જોરદાર ચરસાચરસી જોવા મળી. શમિતા શેટ્ટીની ઘરમાં એન્ટ્રી બાદ સોશ્યલ મીડિયા પર તેની હૉટ તસવીરો વાયરલ થવાની શરૂ થઇ ગઇ છે. ફેન્સ આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે.
2/9

ઓટીટી પર બિગ બૉસ શૉને શરૂ થયે હજુ બે દિવસ જ થયા છે અને અત્યારથી ઘરમાં લડાઇ ઝઘડા શરૂ થઇ ગયા છે. ઘરમાં ખાવાને લઇને જબરદસ્ત ઝગડો થયો જેમાં શમિતા શેટ્ટી ખુદ પણ કુદી પડી. ઘરમાં તો તેનુ રૌદ્ર રૂપ બધાએ જોયુ, પરંતુ તેની આ તસવીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા છે.
Published at : 11 Aug 2021 10:20 AM (IST)
આગળ જુઓ





















