શોધખોળ કરો
Aahana kumra: આહના કુમારાએ બોલ્ડ ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
Aahana kumra: આહના કુમારાએ બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
આહના કુમરા
1/8

એક્ટ્રેસ આહાના કુમરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. આહનાએ કેમેરા સામે ખૂબ જ હોટ પોઝ આપ્યા છે.
2/8

એક્ટ્રેસ આહના અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. આ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
3/8

આહના તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. ચાહકો તેની તસવીરને લાઈક કરે છે.
4/8

આહનાનો જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે. તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં ગઈ. તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.
5/8

આહના કુમરાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
6/8

2015 માં ટેલિવિઝન ક્રાઈમ સિરીઝ એજન્ટ રાઘવમાં એજન્ટ ત્રિશા દીવાનની ભૂમિકા માટે જાણીતી છે.
7/8

2014 માં અમિતાભ બચ્ચન સ્ટારર ટેલિવિઝન શો યુદ્ધમાં તરુણી સીકરવારની ભૂમિકા માટે પણ જાણીતી છે.
8/8

(તમામ તસવીરો આહના ઈન્સ્ટાગ્રામ )
Published at : 01 May 2023 11:14 PM (IST)
આગળ જુઓ
Advertisement





















