શોધખોળ કરો
Aahana kumra: બિકિનીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી આહના કુમરા, જુઓ શાનદાર તસવીરો
Aahana kumra: બિકિનીમાં હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી આહના કુમરા, જુઓ શાનદાર તસવીરો
આહના કુમારા
1/8

બોલિવૂડ એક્ટ્રેસ આહાના કુમરા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. જ્યારે પણ તે પોતાના ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે ત્યારે ફેન્સ તેની તસવીરોના વખાણ કરતા થાકતા નથી.
2/8

હાલમાં જ અભિનેત્રીએ તેનો બોલ્ડ બિકીની અંદાજ શેર કર્યો છે. આહનાએ માલદીવ વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
Published at : 06 May 2023 08:15 PM (IST)
આગળ જુઓ





















