શોધખોળ કરો
Aahna Sharma Photo: બ્લેક શોર્ટ ડ્રેસમાં આહના શર્માએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ
Aahna Sharma Photo: આહના શર્મા એક ભારતીય મોડેલ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે. તે MTV ના લોકપ્રિય રિયાલિટી શો "Splitsvilla X2 (સીઝન 12)" માં ભાગ લેવા માટે જાણીતી છે.
આહના શર્મા
1/6

તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે અને તે બ્રાન્ડ કોલોબરેશન્સ પણ કરે છે.
2/6

'સ્પ્લિટ્સવિલા 12' અને 'નાગિન 5' ની અભિનેત્રી આહના શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
Published at : 08 Aug 2025 07:27 PM (IST)
આગળ જુઓ





















