શોધખોળ કરો
કોરોનાની વચ્ચે આમિર ખાન પોતાની મોટી ફિલ્મનુ શૂટિંગ કરવા તુર્કી પહોંચ્યો, તસવીરો વાયરલ
1/5

જ્યારે આમિર ખાન તુર્કી પહોંચ્યો ત્યારે ફિલ્મમાં તેની કૉ-સ્ટાર કરીના કપૂર ખાન મુંબઇમાં પોતાની દીકરા તૈમુર અલી ખાનની સાથે સ્પૉટ થઇ હતી. જોકે, હજુ સુધી કરિના ક્યારે શિડ્યૂલમાં જોડાશે તે જાણી શકાયુ નથી.
2/5

ખાસ વાત છે કે ફિલ્મના શૂટિંગ માટે આમિર ખાન પોતાની આખી ટીમને લઇને પંજાબ જવાનો હતો, પરંતુ લૉકડાઉનના કારણે આ પ્લાનને કેન્સલ કરવો પડ્યો હતો. લૉકડાઉન હટી જશે તો આગામી મહિને આ શૂટિંગ પણ શરૂ કરવા માટે મેકર્સ તૈયાર થઇ જશે.
Published at :
આગળ જુઓ





















