શોધખોળ કરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસના હોટ લૂકે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ વાયરલ તસવીરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસના હોટ લૂકે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ વાયરલ તસવીરો
શ્રદ્ધા દાસ
1/6

સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ લૂકમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડીકોન લૂકમાં તસવીરો શેર કરી છે.
2/6

આ તસવીરો સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. શ્રદ્ધા દાસનો બોડીકોન લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. અભિનેત્રી શ્રદ્ધા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીનો કાતિલ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેના આ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Published at : 06 Dec 2024 07:09 PM (IST)
આગળ જુઓ





















