શોધખોળ કરો
Satish Kaushik Death: મિ.ઈન્ડિયાના કેલેન્ડરની આ તસવીરો બની રહી અંતિમ યાદો, જુઓ તસવીરો
Satish Kaushik: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. સતીશ કૌશિકે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
satish kaushik
1/6

સતીશ કૌશિકે તેમનું છેલ્લું ટ્વીટ 7મી માર્ચની મોડી રાત્રે કર્યું હતું. સતીશ કૌશિકે તેમની હોળીની તસવીરો ટ્વીટ કરી હતી,. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
2/6

જેમાં તે રિચા ચઢ્ઢા, અલી ફઝલ, જાવેદ અખ્તર અને મહિમા ચૌધરી સાથે જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
Published at : 09 Mar 2023 06:29 PM (IST)
આગળ જુઓ





















