શોધખોળ કરો
Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
Aanchal Munjal: એક્ટ્રેસ આંચલ મુંજાલે બોડીકોન ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
આંચલ મુંજાલ
1/7

Actress Aanchal Munjal : આંચલ મુંજાલ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે અને તે હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.
2/7

આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
Published at : 11 Apr 2025 08:27 PM (IST)
આગળ જુઓ




















