શોધખોળ કરો
Aanchal Munjal: આંચલ મુંજાલનો સ્ટાઈલિશ બ્લેક લૂક આવ્યો સામે, જુઓ તસવીરો
Aanchal Munjal: આંચલ મુંજાલનો સ્ટાઈલિશ બ્લેક લૂક આવ્યો સામે, જુઓ તસવીરો
આંચલ મુંજાલ
1/8

આંચલ મુંજાલ ઘણી ટીવી સિરીયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ તેના શાનદાર લૂકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
2/8

અભિનેત્રી આંચલે હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8

બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/8

શોર્ટ બ્લેક લૂકમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે.
5/8

આંચલ દરરોજ સ્ટનિંગ આઉટફિટમાં જોવા મળે છે. એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઈલિશ છે.
6/8

ગ્લેમરસ અંદાજના કારણે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
7/8

આંચલ મુંજાલનો બોલ્ડ બ્લેક લૂક હાલ તો વાયરલ થઈ રહ્યો છે.
8/8

(તમામ તસવીરો આંચલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Mar 2024 06:44 PM (IST)
આગળ જુઓ





















