શોધખોળ કરો
Akanksha Puri : સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી, જુઓ તસવીરો
Akanksha Puri : સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી, જુઓ તસવીરો
આકાંક્ષા પુરી
1/7

આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. આકાંક્ષા પૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે.
2/7

નવી તસવીરોમાં આકાંક્ષા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પિંક આઉટફિટમાં અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
Published at : 01 Oct 2024 05:43 PM (IST)
આગળ જુઓ





















