શોધખોળ કરો
Alia Bhatt: ઓફ શોલ્ડર ડિપનેક ગાઉનમાં આલિયા ભટ્ટે આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Alia Bhatt: ઓફ શોલ્ડર ડિપનેક ગાઉનમાં આલિયા ભટ્ટે આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
આલિયા ભટ્ટ
1/6

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
2/6

આ સમય દરમિયાન, ભારત અને વિદેશના સેલેબ્સ ત્યાં એકઠા થયા છે. આ કાર્યક્રમ દરમિયાન આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
Published at : 03 Mar 2024 11:11 PM (IST)
આગળ જુઓ





















