શોધખોળ કરો
Ankita Dave PHOTO: અભિનેત્રી અંકિતા દવેના લેટેસ્ટ ફોટોશૂટે તાપમાનનો પારો કર્યો હાઈ
Ankita Dave PHOTO: પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે.
અંકિતા દવે
1/6

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.
2/6

અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
Published at : 17 Apr 2025 08:28 PM (IST)
આગળ જુઓ





















