શોધખોળ કરો
Harshita Gaur: મિર્ઝાપુર ફેમ હર્ષિતા ગૌરે કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ દંગ રહી જશો
Harshita Gaur: મિર્ઝાપુર ફેમ હર્ષિતા ગૌરે કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ દંગ રહી જશો
હર્ષિતા ગૌર
1/8

મિર્ઝાપુર વેબ સીરીઝ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ વેબ સીરીઝના પાત્રો પણ ચાહકોને પસંદ આવ્યા. તમામ પાત્રો પણ ખુબ લોકપ્રિય થઇ ગયા છે. તેમાંથી એક છે ગુડ્ડુ ભૈયાની (Guddu Bhaiya) બહેન ડિમ્પી પંડિત. જેનો રૉલ એક્ટ્રેસ હર્ષિતા ગૌરે પ્લે કર્યો હતો.
2/8

એક્ટ્રેસ હર્ષિતા ગૌર ખુબ જ ફેમસ થઇ ગઇ હતી.આમ તો મિર્ઝાપુરમાં હર્ષિતા ગૌર એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ હતી, પરંતુ રિયલ લાઇફમાં તો આ બિલકુલ અલગ છે.
Published at : 13 Oct 2023 04:52 PM (IST)
આગળ જુઓ





















