શોધખોળ કરો
Isha Koppikar: બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકરનો શાનદાર બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
Isha Koppikar: બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકરનો શાનદાર બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
એક્ટ્રેસ ઈશા કોપિકર
1/7

બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકર પોતાના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.
2/7

હાલમાં જ અભિનેત્રીએ બ્લેક લૂકમાં ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે.
Published at : 01 Apr 2024 05:28 PM (IST)
આગળ જુઓ