શોધખોળ કરો
Ishita Dutta: દ્રશ્યમ ફેમ ઈશિતા દત્તાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ,જુઓ કાતિલ અંદાજ
Ishita Dutta: દ્રશ્યમ ફેમ ઈશિતા દત્તાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ,જુઓ કાતિલ અંદાજ

ઈશિતા દત્તા
1/7

બોલીવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ શાનદાર અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7

અભિનેત્રી ઈશિતા દત્તા ઘણા હિટ ટીવી શોમાં જોવા મળી છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. તેની તસવીરો પણ ટ્રેન્ડમાં રહે છે.
3/7

હાલમાં જ ઈશિતાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
4/7

ઈશિતા દત્તાએ પિંક આઉટફિટમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
5/7

પિંક આઉટફિટમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6/7

ઈશિતા દત્તા આ તસવીરોમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/7

ઈશિતા બોલિવૂડ ફિલ્મ 'દ્રશ્યમ'માં પણ જોવા મળી છે. આમાં તેણે અજય દેવગન સાથે કામ કર્યું હતું અને તેની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ હતી.
Published at : 25 Feb 2024 10:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
