શોધખોળ કરો
Ishita Raj: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ ઈશિતા રાજનો બોલ્ડ સાડી લૂક વાયરલ
Ishita Raj: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ ઈશિતા રાજનો બોલ્ડ સાડી લૂક વાયરલ
ઈશિતા રાજ
1/8

પ્યાર કા પંચનામા ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી ઈશિતા રાજ શર્માને તમે ઘણી ફિલ્મોમાં જોઈ હશે. તે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ છે.
2/8

ઈશિતા રાજ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
Published at : 28 Sep 2024 05:04 PM (IST)
આગળ જુઓ





















