શોધખોળ કરો
એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝે બ્લેક ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો
એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ
1/6

મુંબઇઃ બૉલીવુડની શ્રીલંકન બ્યૂટી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) હોટ તસવીરો શેર કરી સોશ્યલ મીડિયાનુ ટેમ્પરેચર હાઇ કરી દીધુ છે. તેનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
2/6

જેકલિને બ્લેક ડ્રેસમા ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જેકલિન અલગ-અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળી છે.
Published at : 24 Jun 2022 11:01 PM (IST)
આગળ જુઓ





















