શોધખોળ કરો
જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે જાન્હવી કપૂર, જુઓ શાનદાર તસવીરો
1/5

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. જાન્હવી કપૂરની જિમ લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે દરરોજ જિમમાં જવાનું પસંદ કરે છે. જાન્હવી કપૂર રોજ જિમની બહાર સ્પોટ થાય છે.
2/5

જિમ બહાર જાન્હવી કપૂર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળે છે.
3/5

જાન્હવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. જાન્હવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
4/5

જાન્હવી હવે પહેલા કરતા વધુ કેમેરા ફ્રેન્ડલી, કોન્ફિડન્ટ અને બોલ્ડ બની ગઈ છે.
5/5

જાન્હવી ઘણીવાર જાહેરમાં જોવા મળે છે જ્યાં તે ઘણીવાર મીડિયા માટે પોઝ આપતી જોવા મળે છે.
Published at : 21 Feb 2022 10:04 PM (IST)
આગળ જુઓ
Advertisement





















