શોધખોળ કરો
Janhvi Kapoor : જાહ્નવી કપૂરના હોટ સાડી લૂક જોઈ તમે દંગ રહી જશો, જુઓ વાયરલ તસવીરો
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેણે તેની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ'ના પ્રમોશન દરમિયાન પણ ખૂબ જ અનોખા ડ્રેસ પહેર્યા છે.
જાહ્નવી કપૂર
1/11

બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેણે તેની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ'ના પ્રમોશન દરમિયાન પણ ખૂબ જ અનોખા ડ્રેસ પહેર્યા છે.
2/11

જાહ્નવી કપૂર ઘણી વખત સાડીમાં જોવા મળી છે. અભિનેત્રીને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે.
Published at : 23 May 2024 07:38 PM (IST)
આગળ જુઓ