શોધખોળ કરો

સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ કાતિલ અંદાજ

Keerthy Suresh: સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ

1/8
કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

2/8
સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. તેની કિલર તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

3/8
અભિનેત્રી કીર્તિ સુરેશ ફ્લોરલ ઑફ શોલ્ડર આઉટફિટમાં સુંદર લાગી રહી છે. ચાહકો તેની સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.

4/8
અભિનેત્રીએ સિમ્પલ મેકઅપ કર્યો છે. અભિનેત્રી કીર્તિ સુરેશ આ લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

5/8
કીર્તિ સુરેશ દરેક અવતારમાં તેના ચાહકોનું દિલ જીતે છે. સાડીથી લઈને વેસ્ટર્ન લુકમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે.

6/8
કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી.  તે મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

7/8
આ દિવસોમાં તેની ફિલ્મ 'દશેરા' ખૂબ જ ચર્ચામાં છે જેમાં તે અભિનેતા નાની સાથે જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચે હિન્દી સિવાય તમામ ભાષાઓમાં રિલીઝ થશે.

8/8
17 ઓક્ટોબર 1992ના રોજ મદ્રાસમાં જન્મેલા કીર્તિ સુરેશના માતા-પિતાનું નામ સુરેશ કુમાર અને મેનકા છે. રસપ્રદ વાત એ છે કે 'ઈદુ અન્ના મયમ' અને 'સરકાર' જેવી હિટ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કીર્તિનો પરિવાર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. (તમામ તસવીરો કીર્તિ સુરેશ ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget