શોધખોળ કરો
Kusha Kapila: બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગી કુશા કપિલા, જુઓ તસવીરો
Kusha Kapila: બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગી કુશા કપિલા, જુઓ તસવીરો
કુશા કપિલા
1/7

એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર કુશા કપિલા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી કુશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/7

કુશા કપિલા ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. કુશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે.
Published at : 22 Oct 2024 06:40 PM (IST)
આગળ જુઓ




















