શોધખોળ કરો
Lopamudra Raut Photo: દરિયા વચ્ચે બોટમાં લોપામુદ્રા રાઉતે બિકીનીમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
Lopamudra Raut Photo: ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે. લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે.
લોપામુદ્રા રાઉત
1/6

તાજેતરમાં અભિનેત્રી લોપામુદ્રા રાઉતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/6

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે
Published at : 06 Nov 2024 09:06 PM (IST)
આગળ જુઓ





















