શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Madhuri Dixit Photo: 75 હજારની સાડીમાં માધુરી દીક્ષિતનો જોવા મળ્યો આગવો ઠાઠ
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવ રહ્યો છે.
![Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/784779b8ba68859b8ee6e9b3958817211706372202531397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દીક્ષિત
1/6
![Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/c12aa4c1426aa68347dc9d7d1c9904c22f252.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવ રહ્યો છે.
2/6
![બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/787ba0cb7b133c1894748cad03845ad889996.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
3/6
![અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/cb86233c52075642ccb94525660f67e3a4e92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.
4/6
![તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/67861700591a16be0ccb950261db0f87ab033.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
5/6
![માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/7e01ffa38f6d08e2e7f6f247991836df46a87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
6/6
![હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી રહી છે. જો કે, નવાઈ વાત એ છે કે, માધુરીએ પહેરેલી સાડીની કિંમત 75 હજાર રુપિયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/27/523bd8830d1d4040b89274b74922d57c6c1b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી રહી છે. જો કે, નવાઈ વાત એ છે કે, માધુરીએ પહેરેલી સાડીની કિંમત 75 હજાર રુપિયા છે.
Published at : 27 Jan 2024 09:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)