ફિલ્મો કરતા પોતાના ફિટનેસના કારણે વધુ ચર્ચામાં રહેતી બૉલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ખૂબજ બૉલ્ડને લઈ પણ ચર્ચામાં રહે છે. બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાનો ખૂબ જ હોટ અને બોલડ અંદાજ જોવા મળ્યો છે.
2/5
એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે.
3/5
મલાઈકા જિમ જાય છે, ત્યારે ઘણીવાર જિમની બહાર પેપરાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. મલાઈકો બૉલિવૂડની તે અભિનેત્રીઓમાની એક છે, જે પોતાના ફિટનેસને લઈને ખૂબજ સચેત રહે છે.
4/5
મલાઈકા હાલમાં અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બન્ને ઘણીવાર એકસાથે સ્પોટ થતાં રહે છે. ફિટનેસની સાથે-સાથે મલાઈકા પોતાની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે.
5/5
પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે. (તમામ તસવીરો મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ)