શોધખોળ કરો

એક્ટ્રેસ મોનાલિસાનો બ્લેક સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

1/6
મુંબઇઃ ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના શૉની સાથે સાથે પોતાની હોટ તસવીરો અને વીડિયોને લઇને પણ ચર્ચામાં છે. એક્ટ્રેસ મોનાલિસાની સાડીમાં ખૂબ જ હોટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે. મોનાલિસાએ સાડીમાં પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે જે લોકોને ખુબ પસંદ આવી રહી છે.

2/6
મોનાલિસાએ તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક સાડી પહેરેલી જોવા મળી રહી છે. સાડીમાં મોનાલિસાનો ગ્લેરસ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ મોનાલિસા પોતાની બિકિની તસવીરોને લઈ પણ ચર્ચામાં રહે છે.

3/6
તસવીરોમાં એક્ટ્રેસ મોનાલિસાની કિલર સ્માઇલ પર ફેન્સ ફિદા થતા દેખાઇ રહ્યાં છે. મોનાલિસાની આ તસવીરોને ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી ચૂકી છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ તસવીરોને લોકો કેટલી પસંદ કરી રહ્યાં છે. મોનાલિસાનો સાડી લૂક ફેન્સને પસંદ આવ્યો છે.

4/6
મોનાલિસા પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. નેશનલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેને પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. મોનાલિસાને ચાહનારા ફેન્સની સંખ્યા ખુબ મોટી છે.

5/6
સૌથી પહેલા મોનાલિસા બિગ બૉસમાં દેખાઇ હતી. આ શૉમાં તેને પોતાના બૉયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા. મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

6/6
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Embed widget