શોધખોળ કરો
Monalisa: સાઉથ એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લમેરસ અંદાજ જોવા મળ્યો, જુઓ વાયરલ તસવીરો
Monalisa: સાઉથ એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લમેરસ અંદાજ જોવા મળ્યો, જુઓ વાયરલ તસવીરો
મોનાલિસા
1/8

Monalisa : ભોજપુરી ક્વીન મોનાલિસાએ ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં બીચ પર એક્ટ્રેસનો સિઝલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે.
2/8

ચાહકો એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોઈ દિવાના બન્યા છે. મોનાલિસા પોતાની સુંદર સ્ટાઈલથી લોકોના દિલ પર છવાઈ જાય છે. તાજેતરમાં એક્ટ્રેસે ચાહકો માટે શાનદાર વેકેશન તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 16 Jun 2023 09:39 PM (IST)
આગળ જુઓ





















