શોધખોળ કરો
Neha Malik PHOTO: નેહા મલિકે સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીત્યું
Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
![Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/c6f37e990100529d6bdbc202e8a9c28c1688578146816397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક
1/8
![Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/7ab1c7f7978b783015376cd7209df43650b15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
2/8
![ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા બ્લેક આઉટફીટમાં જોઈ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/0d30adf0d975fd6bb83373c56b531da96d265.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા બ્લેક આઉટફીટમાં જોઈ શકાય છે.
3/8
![નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.અલબત્ત, નેહાએ ભલે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/897d65180c4666ae91217c8a5839dcc8776a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.અલબત્ત, નેહાએ ભલે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.
4/8
![ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/386c040f80a53412a98379c4e3aad8480e646.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
5/8
![નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સને કારણે પણ ઘણી હેડલાઇન્સમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/16582e2c431b88baba9bf174d5dfbf5d70796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સને કારણે પણ ઘણી હેડલાઇન્સમાં રહે છે.
6/8
![નેહાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. લોકો તેમના વિશે બધું જાણવા માટે ઉત્સુક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/5230914f377e87857a3688eb7019278f55166.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. લોકો તેમના વિશે બધું જાણવા માટે ઉત્સુક છે.
7/8
![હવે ફરી અભિનેત્રીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/04f60af13de375e8f1d615e63bbbf8c8288d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરી અભિનેત્રીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
8/8
![આ તસવીરોમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/05/37bb5feaeeee21c77e3a08ffcb19e0494f71f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
Published at : 05 Jul 2023 11:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)