શોધખોળ કરો
Nia Sharma : નિયા શર્મા હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં
1/5

મુંબઈઃ નિયા શર્માની ગણતરી નાના પડદાની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. નિયા શર્મા ઘણીવાર તેના અદભૂત અને કિલર લુકથી લોકોને દિવાના બનાવતી જોવા મળે છે.
2/5

બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ વધુ એકવાર બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિયાની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
Published at : 05 Apr 2022 10:25 PM (IST)
આગળ જુઓ





















