શોધખોળ કરો
Nimrat kaur : નિમરત કૌરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
Nimrat kaur : નિમરત કૌરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો
નિમરત કૌર
1/7

નિમરત કૌરે પોતાના અભિનયથી ચાહકોને દિવાના બનાવે છે. તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે નિભાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે.
2/7

પોતાની પ્રોફેશનલ લાઈફથી લઈને અંગત જીવન સુધીની ઝલક તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
Published at : 27 Sep 2024 08:21 PM (IST)
આગળ જુઓ





















