શોધખોળ કરો
Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલે બ્લેક બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલે બ્લેક બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
નિતિભા કૌલ-ઈન્સ્ટાગ્રામ
1/7

બોલીવૂડ અભિનેત્રી અને બિગબોસ એક્સ સ્પર્ધક નિતિભા કૌલ તેની હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહેતી હોય છે.
2/7

નિતિભા કૌલે બ્લેક બિકિનીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
3/7

નિતિભા કૌલનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4/7

દરિયાકાંઠે બ્લેક બિકિની લૂકમાં નિતિભા કૌલે અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.
5/7

નિતિભા કૌલની આ હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
6/7

નિતિભા કૌલના ચાહકો તેની હોટ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
7/7

(તમામ તસવીરો નિતિભા કૌલ- ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Jul 2024 10:10 PM (IST)
આગળ જુઓ





















