શોધખોળ કરો
Nora fatehi : રેડ સાડીમાં નોરા ફતેહીએ લગાવી આગ, વાયરલ થઈ તસવીરો
Nora fatehi : રેડ સાડીમાં નોરા ફતેહીએ લગાવી આગ, વાયરલ થઈ તસવીરો
નોરા ફતેહી
1/7

બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેડ સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

નોરો ફતેહીનો સાડી લૂક ચર્ચામાં છે. અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 05 Mar 2024 11:38 PM (IST)
આગળ જુઓ





















