શોધખોળ કરો
Pooja Hegde PHOTO: માલદિવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી પૂજા હેગડે
Pooja Hegde PHOTO: 'કિસી કા ભાઈ કિસી કી જાન' અભિનેત્રી પૂજા હેગડે એક જાણીતી અભિનેત્રી છે.

પૂજા હેગડે
1/8

Pooja Hegde PHOTO: 'કિસી કા ભાઈ કિસી કી જાન' અભિનેત્રી પૂજા હેગડે એક જાણીતી અભિનેત્રી છે.
2/8

પૂજા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
3/8

હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
4/8

પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે.
5/8

પૂજા હેગડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે.
6/8

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં રજાઓ માણી રહી છે અને ત્યાંથી પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
7/8

આમાંની એક તસવીરમાં તે લીલા રંગની મોનોકિની પહેરીને ધૂમ મચાવી રહી છે.
8/8

પૂજા હેગડેએ પોતાનો બર્થ ડે પણ માલદીવમાં મનાવ્યો હતો.
Published at : 18 Oct 2023 10:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
