શોધખોળ કરો

Raashii Khanna: એક્ટ્રેસ રાશિ ખન્નાનો રેડ આઉટફિટમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

રાશિ ખન્ના

1/6
બોલીવૂડ એક્ટ્રેસ રાશિ ખન્ના દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ ​​ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટાશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ રેડ આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

2/6
રાશિ ખન્નાના  ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.  રાશિ ખન્નાએ રેડ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/6
ચાહકો રાશિ ખન્નાના ફોટાને પસંદ કરી રહ્યા છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. રાશિ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સ્ટાઈલિશ લુકના ઘણા ફોટા શેર કર્યા છે.

4/6
રેડ આઉટફિટમાં રાશિ ખન્ના કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો સ્ટાઈલિશ લૂક ચાહોકને પણ પસંદ આવ્યો છે.

5/6
રાશિ ખન્નાએ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે બોલિવૂડ ફિલ્મ
રાશિ ખન્નાએ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે બોલિવૂડ ફિલ્મ "ધ સાબરમતી રિપોર્ટ" માં જોવા મળી હતી.
6/6
રાશિ ખન્નાના આ ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે અને ચાહકો અભિનેત્રીના લુક પર ફિદા થયા છે. તે ટૂંક સમયમાં હિન્દી ફિલ્મો
રાશિ ખન્નાના આ ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે અને ચાહકો અભિનેત્રીના લુક પર ફિદા થયા છે. તે ટૂંક સમયમાં હિન્દી ફિલ્મો "120 બહાદુર," "તલાખોં મેં એક," અને "બ્રિજ" નો ભાગ બનશે.(તમામ તસવીરો એક્ટ્રેસ રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget