શોધખોળ કરો
Pics: વ્હાઇટ ડ્રેસમાં ગજબના પૉઝ આપતી જોવા મળી Rakul Preet Singh, સુંદર અદાઓ જીતી લેશે તમારુ દિલ
Rakul Preet Singh: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચામાં છે. એક્ટ્રેસ જાણીતી હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે

ફાઇલ તસવીર
1/8

Rakul Preet Singh: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચામાં છે. એક્ટ્રેસ જાણીતી હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે. રકુલ પ્રીત પોતાના ગ્લેમરસ અદાઓ અને લૂક વાળી તસવીરો ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે.
2/8

તાજેરમાં જ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.
3/8

આ લેટેસ્ટ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ કલરની ઓપન ફ્રન્ટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે.
4/8

વળી, વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને છવાયેલી છે.
5/8

ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહ એકવાર ફરીથી અજય દેવગનની સાથે દેખાશે.
6/8

આ ત્રીજીવાર છે જ્યારે રકુલ પ્રીત સિંહ અજય દેવગનની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મમાં સિદ્વાર્થ મલ્હોત્રા પણ દેખાશે.
7/8

રકુલ પ્રીત સિંહની આ સુંદર તસવીરો ફેન્સના દિલ જીતી રહી છે, તસવીરોમાં એક્ટ્રેસનો નવો લૂક જોવા મળી રહ્યો છે.
8/8

રકુલ પ્રીત સિંહ
Published at : 22 Jul 2022 03:22 PM (IST)
આગળ જુઓ
Advertisement