શોધખોળ કરો
Actress rashi khanna: એક્ટ્રેસ રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Actress rashi khanna: એક્ટ્રેસ રાશિ ખન્નાનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
રાશિ ખન્ના
1/8

સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાશિ ખન્ના પોતાના ગ્લેમરસ અભિનયથી ચાહકોના દિલ પર કેવી રીતે રાજ કરવું તે સારી રીતે જાણે છે. તેની કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/8

રાશિ ખન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હોશ ઉડાવે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે, જેને જોયા પછી તમારા દિલની ધડકન વધી જશે.
Published at : 30 Apr 2024 04:47 PM (IST)
આગળ જુઓ





















